શ્રી ચૌદગામ સમાજના ભારત અને દુનિયામાં કોઈપણ દેશમાં વસતા સભ્ય કુટુંબોને પરણવા લાયક સંતાનો માટે
ચૌદગામ સમાજમાંથી જ સારું પાત્ર મળી રહે તે માટે શ્રી ચૌદગામ વીસા પોરવાડ જૈન મંડળ, અમદાવાદ દ્વારા મેટ્રીમોની વેબસાઇટ શરૂ કરેલ છે.
આ વેબસાઇટ નિશુલ્ક તૈયાર કરનાર યશ પરાગ પટવા અને મિતિ આશિષ શાહ તથા કન્ટેન્ટ તૈયાર કરનાર હેશા વિજય શાહ ના અમે આભારી છીએ.
શ્રી ચૌદગામ સમાજના સભ્ય કુટુંબોના પરણવા લાયક સંતાનોનો બાયોડેટા રજિસ્ટર કરવા માટે આ લિન્ક પર ક્લિક કરો.
REGISTER YOUR PROFILE HERE